સત્સંગ પરાવાણી 2003

૨૦૦૩ની સાલની અદ્યતન ગણાતી ટેક્નોલૉજી ૨૦૨૦ની સાલની સરખામણીએ સાવ જૂની પુરાણી ગણાય, એટલે આ વિડીયો નિહાળવા માટે સેલફોન, ટેબલેટ, ડેસ્કટોપ, લેપટોપ કે નાના કદના TV નો ઉપયોગ કરી શકાય. મોટા કદના LCD કે LED TV હોય તો તેની ફ્રેમ નાની રાખવા ભલામણ છે જેથી ચિત્ર સુસ્પષ્ટ નિહાળી શકાય.  

અનુક્રમવાળી શ્રેણીમાં ખૂટતી ક્રમ સંખ્યાઓના સત્સંગનો વિડીયો અપ્રાપ્ય છે.