૨૦૦૩ની સાલની અદ્યતન ગણાતી ટેક્નોલૉજી ૨૦૨૦ની સાલની સરખામણીએ સાવ જૂની પુરાણી ગણાય, એટલે આ વિડીયો નિહાળવા માટે સેલફોન, ટેબલેટ, ડેસ્કટોપ, લેપટોપ કે નાના કદના TV નો ઉપયોગ કરી શકાય. મોટા કદના LCD કે LED TV હોય તો તેની ફ્રેમ નાની રાખવા ભલામણ છે જેથી ચિત્ર સુસ્પષ્ટ નિહાળી શકાય.
અનુક્રમવાળી શ્રેણીમાં ખૂટતી ક્રમ સંખ્યાઓના સત્સંગનો વિડીયો અપ્રાપ્ય છે.
1
/
6


[726]16 DEC 2001-B દ્રષ્ટા અને સાક્ષી સત્તા વિશે।

[727]23 DEC 2001-A “અપ્પા દીપો ભવ” – દીવો પ્રગટાવવો કઈ રીતે?શ્રમણ માર્ગમાં વિશ્રામ છે.

[727]23 DEC 2001-B “અપ્પા દીપો ભવ” – દીવો પ્રગટાવવો કઈ રીતે?શ્રમણ માર્ગમાં વિશ્રામ છે.

[727]23 DEC 2001-C“અપ્પા દીપો ભવ” – દીવો પ્રગટાવવો કઈ રીતે?શ્રમણ માર્ગમાં વિશ્રામ છે.

[781]13 APR 2003-A ‘હોવાપણું છે‘ એનું જ્ઞાન પંચેન્દ્રિયો કરાવી શકે નહીં.દર્શનમોહ તથા ચારિત્રમોહ વિષે

[781]13 APR 2003-B ‘હોવાપણું છે‘ એનું જ્ઞાન પંચેન્દ્રિયો કરાવી શકે નહીં.દર્શનમોહ તથા ચારિત્રમોહ વિષે

[781]13 APR 2003-C જે ‘હોવાપણું છે‘ એનું જ્ઞાન પંચેન્દ્રિયો કરાવી શકતી નથી.

[782]20 APR 2003-A દરેક વ્યક્તિની અંદર આત્મસત્તા રહેલી છે છતાં પ્રકૃતિની આટલી બધી તાકાત કેમ છે ?

[782]20 APR 2003-B દરેક વ્યક્તિની અંદર આત્મસત્તા રહેલી છે છતાં પ્રકૃતિની આટલી બધી તાકાત કેમ છે ?

[783]27 APR 2003-A ઇન્દ્રિય સુખ અને સ્મૃતિતંત્ર સાથેના અનુસંધાનમાં ખર્ચાતી શક્તિ કેમ બચે?

[783]27 APR 2003-B ઇન્દ્રિય સુખ અને સ્મૃતિતંત્ર સાથેના અનુસંધાનમાં ખર્ચાતી શક્તિ કેમ બચે?

[784]04 MAY 2003-A ધર્મ શું છે ? ધર્મકથા શા માટે ? ક્યો ધર્મ પકડવો ?સુખ-દુ:ખના ધક્કા કોને લાગે છે ?
1
/
6
